કુટુંબીજન કે મિત્� હોસ્પિટલમાંથી નીકળ્ય� પછી તેમનું ધ્યા� રાખવું
અપડે� થયેલ 4 August 2022
જે લોકોને સત� સંભાળની કે રો�-�-રોજન� જીવનમા� સહાયતાની જરૂર� પડતી હો� તેમનાં કુટુંબીજન� અન� મિત્રો માટે ઉપયોગી સલાહ � પત્રિકામાં આપવામા� આવી છે.
તમ� કોઈન� કેવા પ્રકારની સહાયતા કરી શક�
સહાયતા ઘરમા� અથવા દૂ� રહીને કરી શકાય છે (દાખલ� તરીકે, ફો� દ્વારા), જે� કે�
-
લાગણીશી� ટેકો જે� કે કોઈન� તેમની વ્યાધિમા� કે માનસિક આરોગ્ય સંભાળવામાં મદ� કરવી
-
ઘરના� કામો જે� કે રસોઈ, સફાઈ અથવા અન્ય કામો
-
અંગત ટેકો જે� કે હરવુ� ફરવુ�, નહાવું-ધોવુ�, ખાવુ� કે કપડા� પહેરવા�
-
દવાઓ કે ખોરા� જેવી જીવનઆવશ્યક ચીજવસ્તુ� લાવી આપવામા� મદ�
-
પૈસા, પગારદા� સંભા� કે અન્ય સેવાઓન� વહીવટ કરવામા� મદ�
જો તમ� સંભા� રાખી શકતા� � હો, અન�/અથવા મદદની જરૂર હો�, તો તમારી જરૂરતોને પણ ધ્યાનમાં લેવડાવવા માટે કેરરનુ� અસેસમેન્� કરાવવાનો તમને અધિકાર છે.
તમારી કાઉન્સિલ કે લોકલ ઓથોરિટી શુ� આપી શક� છે તે તપાસી જુ�. તેમની વેબસાઈ� શોધો ઓનલાઈન પોસ્ટકોડ ટૂ� વાપર�. મહામારી દરમ્યા� સેવા� બદલા� હો� એવું બની શક�.
જો તમ� કોઈની સંભા� રાખી રહ્યાં હો તો શુ� ધ્યાનમાં રાખવું
1. સંભા� રાખવાનાં તેમજ રોજિંદ� કામોમા� બીજા� લોકો પાસેથી મદ� મેળવ�
કેરર્સ યુ.કે. અન� કેરર્સ ટ્રસ્ટ વેબસાઈ� પર . કેરર્સ યુ.કે. પાસે એક ઓનલાઈન ફોરમ પણ છે જ્યા� તમ� બીજા� કેરર� સાથે વા� કરી શક� છો, અન� � એક મફ� હેલ્પલાઈ� છે, જે 0808 808 7777 પર સોમવારથી શુક્રવાર સવાર� 9થી સાંજ� 6 સુધી ખુલ્લી હો� છે.
જો તમ� નોકરી કરતા� હો તો કોઈની સંભા� રાખવાની સાથે કામન� પણ ખ્યા� રાખવ� વિશે તમાર� એમ્પ્લોય� સાથે વા� કર�. તમ� કામન� કલાકોમાં ફેરફાર� કરવાનુ� ગોઠવી શક� અન� ઘણાં એમ્પ્લોયરો બાબત� સહેલી બનાવવા માટે બીજા રસ્ત� પણ કરી આપતા� હો� છે.
જો તમ� સ્કૂ�, કોલે� અથવા યુનિવર્સિટીમા� હો, તો તેમન� તમ� કોઈની સંભા� રાખી રહ્યાં છો તે જણાવ� જેથી તે� તમાર� અભ્યાસને પહોંચી વળવામા� તે� તમારી મદ� કરી શક�. પાસે કુટુંબીજન� કે મિત્રોની સંભા� રાખતાં યુવા� લોકો માટે ઘણી બધી ઉપયોગી સલાહ છે.
ચોક્કસ પ્રકારની બીમારી� માટે કા� કરતી સંસ્થા�, જે� કે અલ્ઝાઈમર્સ સોસાઈટી, , MIND તેમજ અન્ય� પાસેથી સંભા� રાખવ� વિશેની નિષ્ણા� સલાહ મેળવ�.
બધું તમારી જાતે કરવાનો પ્રયત્� � કર�. બીજા� લોકો મદ� કરવા માટે શુ� કરી શક� તે� છે તેની મિત્રો અન� કુટુંબીજન� સાથે વા� કર�. તે� કો� કામો વહેંચી લઈ શક� છે?
2. તમ� જેમન� સહાયતા કરી રહ્યાં હો તેમની સાથે સાથે તમારી પોતાની તબિયતનું પણ ધ્યા� રાખો
તમારી પોતાની તબિય� અન� સુખાકારીનુ� ધ્યા� રાખવાનું અગત્યનું છે. સમતોલિ� ખોરા� ખા�, પૂરતી ઉં� મેળવ� અન� શારીરિ� પ્રવૃત્ત� કરવા માટે દરરો� થોડો સમ� કાઢવાન� પ્રયાસ કર�.
થોડા ઊંડા શ્વા� લેવાથી પણ તણાવ હળવો થઈ શક� છે અન� રોજેરો� પહોંચી વળવામા� મદ� થા� છે. વધ� સૂચન� માટે જુ�. જો તમારી પોતાની તબિય� અથવા તમ� સંભા� રાખતાં હો તે વ્યક્તિની તબિય� કોરોનાવાઈર� કે બીજી કો� બીમારીને લીધે જો બગડે, તો તમાર� જી.પી. સાથે વા� કર� અથવા NHS 111 પર કો� કર�.
3. જો બાબત� બદલા� તો સંભાળન� કામમાં પહોંચી વળવા વિશે પહેલેથી વિચા� કરી રાખો
તે વ્યક્તિન� શુ� સંભાળની જરૂર પડ� છે તે અન� જો કો� કારણોસ� તમ� તેમની સંભા� � રાખી શક� તો બીજા� લોકો� શુ� કરવુ� જોઈએ તે લખી રાખો. જો તમ� ત્યા� � હો તો બીજા� લોકોને તમારી યોજન� સહેલાઈથી મળી જા� અન� શુ� કરવાની જરૂર છે તેની તેમન� ઝડપથી સમ� પડ� તે અગત્યનું છે. તમારી યોજન� કેવી રીતે બનાવવી તે વિશે કેરર્સ યુ.કે.ની વેબસાઈ� પર સલાહ આપેલી છે.
4. NHSના વોલન્ટીયર� પાસેથી વધારાની સહાય મેળવવા માટે રજિસ્ટ� થા�
કેરર્સ તેમજ તે� જેમની સંભા� રાખતાં હો� તે લોકોને 0808 196 3646 નંબર પર કો� કરવાથી શોપિંગ માટેની મદ� સહિત અન્ય અનેક પ્રકારની સહાયતા મળી શક� છે.